Sunday, December 14, 2014

shiv temple



   વિજાપુર તાલુકાના આસોડા ગામમાં આવેલું જશમલનાથજી  શિવ મંદિર સોલંકી કાલીન છે. ૧૨મી સદીમાં  સિદ્ધરાજ જયસિંહ સોલંકી ના સમયમાં બંધાયેલું મનાય  છે.નાગર શૈલીમાં બંધાયેલું પંચાયતન પ્રકારનું મંદિર છે . એટલે કે એક મુખ્ય મંદિર અને ફરતા ચાર નાના મંદિરો.આ શિવ મંદિર પંચાયતન સાથે સંકળાયેલ એક વિરલ ઉદાહરણ છે.મુખ્ય મંદિર સારી સ્થિતિમાં છે. દક્ષિણ-પશ્ચિમ નાના  મંદિર અને ઉત્તર-પશ્ચિમ મુદ્રાઓ અનુક્રમે સૂર્ય અને વિષ્ણુને સમર્પિત છે.પાંચ પગથીયા શિવ મંદિરની ચઢાઈ છે .
 This siva temple is a rare example belonging to the panchayatana class having four subsidiary shrines. The pihole group standing on a high jagati the main temple is almost in good condition except for the corner.
  sub-shrines which are ruined. The south-western sub-shrines and the north-western ones are dedicated to surya and Vishnu respectively. The sub-shrines in the front are possibly dedicated to the female aspects of siva. The lateral walls of the stairway are decorated with mouldings and attendant figures.
  A feature not found in other solanki temples. The entire structure represents in plan and elevation to the temple at sander, but is larger and typical for the carvings of the temples of Gujarat in the 12th century.a.d. Archaeological Survey of india. 
Location -Assoda ,Dist-Mehsana
                     #shivtemple,#jashmalnathjishivtemple#mahadev#mehsana